એક પાતળી $R$ ત્રિજયાની સુવાહક વર્તુળાકાર રિંગ પરનો વિદ્યુતભાર $+Q$ છે. વર્તુળાકાર રિંગના $AKB$ વિભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર $E$ છે,તો રિંગના $ACDB $ વિભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર ________ હશે.
$E,KO$ દિશામાં
$3E,OK $ દિશામાં
$3E,KO$ દિશામાં
$E,OK$ દિશામાં
બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર લખો. તે અંતર પર કેવી રીતે આધાર રાખે છે ?
બે બિંદુગત વિદ્યુતભારો $e$ અને $3 e$ ને $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભારથી કેટલા અંતરે વિદ્યુતક્ષેત્ર તીવ્રતા શૂન્ય હશે ?
વિધુતક્ષેત્રની તીવ્રતા કોને કહે છે ? તેનો $\mathrm{SI}$ એકમ લખો.
કાટકોણ ત્રિકોણ $OAB$ ના શિરોબિંદુ $A$ અને $B$ પર $Q _{1}$ અને $Q _{2}$ વિધુતભાર મૂકેલા છે. તો $O$ બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો $Q _{1} / Q _{2}$ એ કોના સપ્રમાણમાં હોય
$2\,g$ દળ ધરાવતા લોલક પર $5.0\,\mu C$ વિજભાર છે.જેને એકસમાન $2000\,\frac{V}{m}$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે સંતુલને લોલકે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?($g = 10\,\frac{m}{{{s^2}}}$)